અલ-હિજ્ર · 44/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
لَهَا سَبْعَةُ أَبْوَابٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ ۝٤٤
Lahaa sab`atu abwaab; likulli baabim minhum juz`um maqsoom
📖 ગુજરાતીમાં
જેના સાત દ્વાર છે, દરેક દ્વાર માટે તેમનો એક ભાગ વહેંચાયેલો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 42-46 — સૂરા અલ-હિજ્ર

42إِنَّ عِبَادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَانٌ إِلَّا مَنِ اتَّبَعَكَ مِنَ الْغَاوِينَ
મારા બંદાઓ પર તારો કોઈ પ્રભાવ નથી, પરંતુ હાં જે પથભ્રષ્ટ લોકો તારું અનુસરણ કરશે
43وَإِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ
નિ:શંક તે સૌનું ઠેકાણું જહન્નમ છે
44لَهَا سَبْعَةُ أَبْوَابٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ
જેના સાત દ્વાર છે, દરેક દ્વાર માટે તેમનો એક ભાગ વહેંચાયેલો છે
45إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ
ડરવાવાળા જન્નતી લોકો, બગીચાઓ અને ઝરણાઓમાં હશે
46ادْخُلُوهَا بِسَلَامٍ آمِنِينَ
(તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે આમાં પ્રવેશ કરો
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
44આયત

ભાષાંતર — અલ-હિજ્ર 44

સૂરા અલ-હિજ્ર આયત 44 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેના સાત દ્વાર છે, દરેક દ્વાર માટે તેમનો એક ભાગ…

સૂરા આયત 44/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 42–46. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers