અલ-હિજ્ર · 48/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُم مِّنْهَا بِمُخْرَجِينَ ۝٤٨
Laa yamas suhum feehaa nasabunw wa maa hum minhaa bimukhrajeen
📖 ગુજરાતીમાં
ન તો ત્યાં તેમને કોઈ તકલીફ સ્પર્શ કરી શકે છે અને ન તો તેઓ ત્યાંથી ક્યારેય કાઢવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 46-50 — સૂરા અલ-હિજ્ર

46ادْخُلُوهَا بِسَلَامٍ آمِنِينَ
(તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે આમાં પ્રવેશ કરો
47وَنَزَعْنَا مَا فِي صُدُورِهِم مِّنْ غِلٍّ إِخْوَانًا عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ
તેમના હૃદયોમાં જે કંઈ પણ કપટ અને નિરાશા હતી, અમે બધું જ કાઢી લઇશું, તે ભાઇ-ભાઇ બની એક-બીજા સામે આસનો પર બેઠા હશે
48لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُم مِّنْهَا بِمُخْرَجِينَ
ન તો ત્યાં તેમને કોઈ તકલીફ સ્પર્શ કરી શકે છે અને ન તો તેઓ ત્યાંથી ક્યારેય કાઢવામાં આવશે
49۞ نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحِيمُ
મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છું
50وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ
અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
48આયત

ભાષાંતર — અલ-હિજ્ર 48

સૂરા અલ-હિજ્ર આયત 48 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ન તો ત્યાં તેમને કોઈ તકલીફ સ્પર્શ કરી શકે છે…

સૂરા આયત 48/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 46–50. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers