મરયમ · 94/98
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા મરયમ
لَّقَدْ أَحْصَاهُمْ وَعَدَّهُمْ عَدًّا ۝٩٤
Laqad ahsaahum wa addahum `addaa
📖 ગુજરાતીમાં
તે સૌને તેણે ઘેરાવમાં લઇ લીધા છે અને સૌની ગણતરી પણ કરી રાખી છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 92-96 — સૂરા મરયમ

92وَمَا يَنبَغِي لِلرَّحْمَٰنِ أَن يَتَّخِذَ وَلَدًا
રહમાનની શાન નથી કે તે સંતાન રાખે
93إِن كُلُّ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ إِلَّا آتِي الرَّحْمَٰنِ عَبْدًا
આકાશ અને ધરતીમાં જે કંઇ પણ છે બધા જ અલ્લાહના દાસ બનીને જ આવશે
94لَّقَدْ أَحْصَاهُمْ وَعَدَّهُمْ عَدًّا
તે સૌને તેણે ઘેરાવમાં લઇ લીધા છે અને સૌની ગણતરી પણ કરી રાખી છે
95وَكُلُّهُمْ آتِيهِ يَوْمَ الْقِيَامَةِ فَرْدًا
આ બધા જ કયામતના દિવસે એકલા તેની પાસે હાજર થશે
96إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَيَجْعَلُ لَهُمُ الرَّحْمَٰنُ وُدًّا
નિ:શંક જે લોકો ઈમાન લાવ્યા છે અને જે લોકોએ સત્કર્મો કર્યા છે, તેમના માટે અલ્લાહ રહમાન (દયાળુ) મોહબ્બત નાંખી દેશે
મરયમકુરાન સૂચિ
98આયત
MeccanRevelation
94આયત

ભાષાંતર — મરયમ 94

સૂરા મરયમ આયત 94 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે સૌને તેણે ઘેરાવમાં લઇ લીધા છે અને સૌની ગણતરી…

સૂરા આયત 94/98 — સૂરા મરયમ مريم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા મરયમ સાંભળો, સૂરા મરયમ ભાષાંતર, સૂરા મરયમ mp3, સૂરા મરયમ pdf. આયત 92–96. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers