મરયમ · 93/98
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા મરયમ
إِن كُلُّ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ إِلَّا آتِي الرَّحْمَٰنِ عَبْدًا ۝٩٣
In kullu man fis samaawaati wal ardi illaaa aatir Rahmaani `abdaa
📖 ગુજરાતીમાં
આકાશ અને ધરતીમાં જે કંઇ પણ છે બધા જ અલ્લાહના દાસ બનીને જ આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 91-95 — સૂરા મરયમ

91أَن دَعَوْا لِلرَّحْمَٰنِ وَلَدًا
કે તેઓ રહમાન (અલ્લાહ) માટે સંતાનને સાબિત કરે છે
92وَمَا يَنبَغِي لِلرَّحْمَٰنِ أَن يَتَّخِذَ وَلَدًا
રહમાનની શાન નથી કે તે સંતાન રાખે
93إِن كُلُّ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ إِلَّا آتِي الرَّحْمَٰنِ عَبْدًا
આકાશ અને ધરતીમાં જે કંઇ પણ છે બધા જ અલ્લાહના દાસ બનીને જ આવશે
94لَّقَدْ أَحْصَاهُمْ وَعَدَّهُمْ عَدًّا
તે સૌને તેણે ઘેરાવમાં લઇ લીધા છે અને સૌની ગણતરી પણ કરી રાખી છે
95وَكُلُّهُمْ آتِيهِ يَوْمَ الْقِيَامَةِ فَرْدًا
આ બધા જ કયામતના દિવસે એકલા તેની પાસે હાજર થશે
મરયમકુરાન સૂચિ
98આયત
MeccanRevelation
93આયત

ભાષાંતર — મરયમ 93

સૂરા મરયમ આયત 93 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આકાશ અને ધરતીમાં જે કંઇ પણ છે બધા જ અલ્લાહના…

સૂરા આયત 93/98 — સૂરા મરયમ مريم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા મરયમ સાંભળો, સૂરા મરયમ ભાષાંતર, સૂરા મરયમ mp3, સૂરા મરયમ pdf. આયત 91–95. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers