અશ-શુઆરા · 113/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ ۝١١٣
In hisaabuhum illaa `alaa Rabbee law tash`uroon
📖 ગુજરાતીમાં
તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 111-115 — સૂરા અશ-શુઆરા

111۞ قَالُوا أَنُؤْمِنُ لَكَ وَاتَّبَعَكَ الْأَرْذَلُونَ
કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે
112قَالَ وَمَا عِلْمِي بِمَا كَانُوا يَعْمَلُونَ
પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ પહેલા શું કરતા હતાં
113إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ
તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય
114وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ
હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી
115إِنْ أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ
હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
113આયત

ભાષાંતર — અશ-શુઆરા 113

સૂરા અશ-શુઆરા આયત 113 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ…

સૂરા આયત 113/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 111–115. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers