અશ-શુઆરા · 168/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
قَالَ إِنِّي لِعَمَلِكُم مِّنَ الْقَالِينَ ۝١٦٨
Qaala innee li`amalikum minal qaaleen
📖 ગુજરાતીમાં
લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું

🎧 સાંભળો


📜 આયત 166-170 — અશ-શુઆરા

166وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَاجِكُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ
અને તમારી જે સ્ત્રીઓને અલ્લાહએ તમારા જોડકા બનાવ્યા છે, તેમને છોડી દો છો, પરંતુ તમે હદ વટાવી જનારા જ છો
167قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ
તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે
168قَالَ إِنِّي لِعَمَلِكُم مِّنَ الْقَالِينَ
લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું
169رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ
મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે
170فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
168આયત

ભાષાંતર — અશ-શુઆરા 168

સૂરા અશ-શુઆરા આયત 168 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું

સૂરા આયત 168/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 166–170. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers