અશ-શુઆરા · 167/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ ۝١٦٧
Qaloo la`il lam tantahi yaa Lootu latakoonanna minal mukhrajeen
📖 ગુજરાતીમાં
તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે

🎧 સાંભળો


📜 આયત 165-169 — અશ-શુઆરા

165أَتَأْتُونَ الذُّكْرَانَ مِنَ الْعَالَمِينَ
શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે (સંભોગ) કરો છો
166وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَاجِكُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ
અને તમારી જે સ્ત્રીઓને અલ્લાહએ તમારા જોડકા બનાવ્યા છે, તેમને છોડી દો છો, પરંતુ તમે હદ વટાવી જનારા જ છો
167قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ
તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે
168قَالَ إِنِّي لِعَمَلِكُم مِّنَ الْقَالِينَ
લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું
169رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ
મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
167આયત

ભાષાંતર — અશ-શુઆરા 167

સૂરા અશ-શુઆરા આયત 167 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ…

સૂરા આયત 167/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 165–169. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers