અશ-શુઆરા · 169/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ ۝١٦٩
Rabbi najjjinee wa ahlee mimmmaa ya`maloon
📖 ગુજરાતીમાં
મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 167-171 — સૂરા અશ-શુઆરા

167قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ
તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે
168قَالَ إِنِّي لِعَمَلِكُم مِّنَ الْقَالِينَ
લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું
169رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ
મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે
170فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા
171إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
169આયત

ભાષાંતર — અશ-શુઆરા 169

સૂરા અશ-શુઆરા આયત 169 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે…

સૂરા આયત 169/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 167–171. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers