અશ-શુઆરા · 170/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ ۝١٧٠
Fanajjainaahu wa ahlahooo ajma`een
📖 ગુજરાતીમાં
બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 168-172 — સૂરા અશ-શુઆરા

168قَالَ إِنِّي لِعَمَلِكُم مِّنَ الْقَالِينَ
લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું
169رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ
મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે
170فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા
171إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ
172ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ
પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
170આયત

ભાષાંતર — અશ-શુઆરા 170

સૂરા અશ-શુઆરા આયત 170 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા

સૂરા આયત 170/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 168–172. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers