અશ-શુઆરા · 182/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ ۝١٨٢
Wa zinoo bilqistaasil mustaqeem
📖 ગુજરાતીમાં
અને સાચા ત્રાજવા વડે તોલો
🎧 સાંભળો

📜 આયત 180-184 — અશ-શુઆરા

180وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
હું આના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે
181۞ أَوْفُوا الْكَيْلَ وَلَا تَكُونُوا مِنَ الْمُخْسِرِينَ
માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો
182وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ
અને સાચા ત્રાજવા વડે તોલો
183وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો
184وَاتَّقُوا الَّذِي خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْأَوَّلِينَ
તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
182આયત

ભાષાંતર — અશ-શુઆરા 182

સૂરા અશ-શુઆરા આયત 182 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને સાચા ત્રાજવા વડે તોલો

સૂરા આયત 182/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 180–184. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers