અશ-શુઆરા · 181/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
۞ أَوْفُوا الْكَيْلَ وَلَا تَكُونُوا مِنَ الْمُخْسِرِينَ ۝١٨١
Awful kaila wa laa takoonoo minal mukhsireen
📖 ગુજરાતીમાં
માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો
🎧 સાંભળો

📜 આયત 179-183 — અશ-શુઆરા

179فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
180وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
હું આના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે
181۞ أَوْفُوا الْكَيْلَ وَلَا تَكُونُوا مِنَ الْمُخْسِرِينَ
માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો
182وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ
અને સાચા ત્રાજવા વડે તોલો
183وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
181આયત

ભાષાંતર — અશ-શુઆરા 181

સૂરા અશ-શુઆરા આયત 181 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો

સૂરા આયત 181/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 179–183. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers