અશ-શુઆરા · 211/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ ۝٢١١
Wa maa yambaghee lahum wa maa yastatee`oon
📖 ગુજરાતીમાં
તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે

🎧 સાંભળો


📜 આયત 209-213 — સૂરા અશ-શુઆરા

209ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ
શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી
210وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ
આ કુરઆનને શેતાન નથી લાવ્યા
211وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ
તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે
212إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ
પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા
213فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
211આયત

ભાષાંતર — અશ-શુઆરા 211

સૂરા અશ-શુઆરા આયત 211 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે…

સૂરા આયત 211/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 209–213. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers