અશ-શુઆરા · 212/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ ۝٢١٢
Innahum `anis sam`i lama`zooloon
📖 ગુજરાતીમાં
પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા

🎧 સાંભળો


📜 આયત 210-214 — અશ-શુઆરા

210وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ
આ કુરઆનને શેતાન નથી લાવ્યા
211وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ
તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે
212إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ
પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા
213فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ
214وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ
પોતાના સંબંધીઓને સચેત કરી દો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
212આયત

ભાષાંતર — અશ-શુઆરા 212

સૂરા અશ-શુઆરા આયત 212 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા

સૂરા આયત 212/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 210–214. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers