અશ-શુઆરા · 213/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ ۝٢١٣
Falaa tad`u ma`al laahi ilaahan aakhara fatakoona minal mu`azzabeen
📖 ગુજરાતીમાં
બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 211-215 — સૂરા અશ-શુઆરા

211وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ
તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે
212إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ
પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા
213فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ
214وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ
પોતાના સંબંધીઓને સચેત કરી દો
215وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ
જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
213આયત

ભાષાંતર — અશ-શુઆરા 213

સૂરા અશ-શુઆરા આયત 213 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે…

સૂરા આયત 213/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 211–215. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers