અશ-શુઆરા · 214/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ ۝٢١٤
Wa anzir `asheeratakal aqrabeen
📖 ગુજરાતીમાં
પોતાના સંબંધીઓને સચેત કરી દો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 212-216 — સૂરા અશ-શુઆરા

212إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ
પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા
213فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ
214وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ
પોતાના સંબંધીઓને સચેત કરી દો
215وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ
જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો
216فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّي بَرِيءٌ مِّمَّا تَعْمَلُونَ
જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
214આયત

ભાષાંતર — અશ-શુઆરા 214

સૂરા અશ-શુઆરા આયત 214 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પોતાના સંબંધીઓને સચેત કરી દો

સૂરા આયત 214/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 212–216. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers