અશ-શુઆરા · 39/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ ۝٣٩
Wa qeela linnaasi hal antum mujtami`oon
📖 ગુજરાતીમાં
અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં હાજર રહેજો

🎧 સાંભળો


📜 આયત 37-41 — સૂરા અશ-શુઆરા

37يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍ
જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે
38فَجُمِعَ السَّحَرَةُ لِمِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ
પછી એક નક્કી કરેલ દિવસે, દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા
39وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ
અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં હાજર રહેજો
40لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ إِن كَانُوا هُمُ الْغَالِبِينَ
જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરીશું
41فَلَمَّا جَاءَ السَّحَرَةُ قَالُوا لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ الْغَالِبِينَ
જાદુગરો આવી ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
39આયત

ભાષાંતર — અશ-શુઆરા 39

સૂરા અશ-શુઆરા આયત 39 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં…

સૂરા આયત 39/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 37–41. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers