અશ-શુઆરા · 55/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
وَإِنَّهُمْ لَنَا لَغَائِظُونَ ۝٥٥
Wa innahum lanaa laghaaa`izoon
📖 ગુજરાતીમાં
અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે
🎧 સાંભળો

📜 આયત 53-57 — અશ-શુઆરા

53فَأَرْسَلَ فِرْعَوْنُ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા
54إِنَّ هَٰؤُلَاءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ
કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે
55وَإِنَّهُمْ لَنَا لَغَائِظُونَ
અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે
56وَإِنَّا لَجَمِيعٌ حَاذِرُونَ
અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા
57فَأَخْرَجْنَاهُم مِّن جَنَّاتٍ وَعُيُونٍ
છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
55આયત

ભાષાંતર — અશ-શુઆરા 55

સૂરા અશ-શુઆરા આયત 55 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે

સૂરા આયત 55/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 53–57. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers