અશ-શુઆરા · 66/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ ۝٦٦
Summa aghraqnal aakhareen
📖 ગુજરાતીમાં
પછી બીજા લોકોને ડુબાડી દીધા

🎧 સાંભળો


📜 આયત 64-68 — અશ-શુઆરા

64وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ
અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા
65وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُ أَجْمَعِينَ
અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો
66ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
પછી બીજા લોકોને ડુબાડી દીધા
67إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી
68وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
66આયત

ભાષાંતર — અશ-શુઆરા 66

સૂરા અશ-શુઆરા આયત 66 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી બીજા લોકોને ડુબાડી દીધા

સૂરા આયત 66/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 64–68. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers