અશ-શુઆરા · 65/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُ أَجْمَعِينَ ۝٦٥
Wa anjainaa Moosaa wa mam ma`ahooo ajma`een
📖 ગુજરાતીમાં
અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 63-67 — સૂરા અશ-શુઆરા

63فَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنِ اضْرِب بِّعَصَاكَ الْبَحْرَ ۖ فَانفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِيمِ
અમે મૂસા તરફ વહી ઉતારી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો
64وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ
અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા
65وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُ أَجْمَعِينَ
અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો
66ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
પછી બીજા લોકોને ડુબાડી દીધા
67إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
65આયત

ભાષાંતર — અશ-શુઆરા 65

સૂરા અશ-શુઆરા આયત 65 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો

સૂરા આયત 65/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 63–67. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers