અશ-શુઆરા · 88/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
يَوْمَ لَا يَنفَعُ مَالٌ وَلَا بَنُونَ ۝٨٨
Yawma laa yanfa`u maalunw wa laa banoon
📖 ગુજરાતીમાં
જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 86-90 — સૂરા અશ-શુઆરા

86وَاغْفِرْ لِأَبِي إِنَّهُ كَانَ مِنَ الضَّالِّينَ
અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો માંથી હતાં
87وَلَا تُخْزِنِي يَوْمَ يُبْعَثُونَ
અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર
88يَوْمَ لَا يَنفَعُ مَالٌ وَلَا بَنُونَ
જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે
89إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقَلْبٍ سَلِيمٍ
પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે
90وَأُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ
અને ડરવાવાળાઓ માટે જન્નત અત્યંત નજીક કરી દેવામાં આવશે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
88આયત

ભાષાંતર — અશ-શુઆરા 88

સૂરા અશ-શુઆરા આયત 88 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે

સૂરા આયત 88/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 86–90. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers