અશ-શુઆરા · 89/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقَلْبٍ سَلِيمٍ ۝٨٩
Illaa man atal laaha biqalbin saleem
📖 ગુજરાતીમાં
પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 87-91 — સૂરા અશ-શુઆરા

87وَلَا تُخْزِنِي يَوْمَ يُبْعَثُونَ
અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર
88يَوْمَ لَا يَنفَعُ مَالٌ وَلَا بَنُونَ
જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે
89إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقَلْبٍ سَلِيمٍ
પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે
90وَأُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ
અને ડરવાવાળાઓ માટે જન્નત અત્યંત નજીક કરી દેવામાં આવશે
91وَبُرِّزَتِ الْجَحِيمُ لِلْغَاوِينَ
અને પથભ્રષ્ટ લોકો માટે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
89આયત

ભાષાંતર — અશ-શુઆરા 89

સૂરા અશ-શુઆરા આયત 89 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું…

સૂરા આયત 89/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 87–91. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers