અસ-સાફ્ફાત · 103/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ ۝١٠٣
Falammaaa aslamaa wa tallahoo liljabeen
📖 ગુજરાતીમાં
જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 101-105 — સૂરા અસ-સાફ્ફાત

101فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ
તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી
102فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ
પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો
103فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ
જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો
104وَنَادَيْنَاهُ أَن يَا إِبْرَاهِيمُ
તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ
105قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
103આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 103

સૂરા અસ-સાફ્ફાત આયત 103 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા…

સૂરા આયત 103/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 101–105. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers