અસ-સાફ્ફાત · 142/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ ۝١٤٢
Faltaqamahul hootu wa huwa muleem
📖 ગુજરાતીમાં
તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા

🎧 સાંભળો


📜 આયત 140-144 — સૂરા અસ-સાફ્ફાત

140إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ
જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા
141فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ
પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા
142فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ
તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા
143فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ
બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા
144لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
142આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 142

સૂરા અસ-સાફ્ફાત આયત 142 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ…

સૂરા આયત 142/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 140–144. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers