અસ-સાફ્ફાત · 141/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ ۝١٤١
Fasaahama fakaana minal mudhadeen
📖 ગુજરાતીમાં
પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા
🎧 સાંભળો

📜 આયત 139-143 — અસ-સાફ્ફાત

139وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ
અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા
140إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ
જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા
141فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ
પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા
142فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ
તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા
143فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ
બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
141આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 141

સૂરા અસ-સાફ્ફાત આયત 141 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા

સૂરા આયત 141/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 139–143. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers