અસ-સાફ્ફાત · 149/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ ۝١٤٩
Fastaftihim ali Rabbikal banaatu wa lahumul banoon
📖 ગુજરાતીમાં
તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 147-151 — સૂરા અસ-સાફ્ફાત

147وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા
148فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું
149فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ
તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે
150أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ
અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું
151أَلَا إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
149આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 149

સૂરા અસ-સાફ્ફાત આયત 149 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના…

સૂરા આયત 149/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 147–151. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers