અસ-સાફ્ફાત · 36/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ ۝٣٦
Wa yaqooloona a`innaa lataarikooo aalihatinaa lishaa`irim majnoon
📖 ગુજરાતીમાં
અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ
🎧 સાંભળો

📜 આયત 34-38 — અસ-સાફ્ફાત

34إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ
35إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ
આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા
36وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ
અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ
37بَلْ جَاءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِينَ
(ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે
38إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ
નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
36આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 36

સૂરા અસ-સાફ્ફાત આયત 36 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ…

સૂરા આયત 36/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 34–38. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers