અસ-સાફ્ફાત · 68/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ ۝٦٨
Summa inna marji`ahum la ilal Jaheem
📖 ગુજરાતીમાં
પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 66-70 — સૂરા અસ-સાફ્ફાત

66فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ
(જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે
67ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ
પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે
68ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ
પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે
69إِنَّهُمْ أَلْفَوْا آبَاءَهُمْ ضَالِّينَ
નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા
70فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ
અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
68આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 68

સૂરા અસ-સાફ્ફાત આયત 68 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે

સૂરા આયત 68/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 66–70. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers