અસ-સાફ્ફાત · 86/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ ۝٨٦
A`ifkan aalihatan doonal laahi tureedoon
📖 ગુજરાતીમાં
શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો

🎧 સાંભળો


📜 આયત 84-88 — સૂરા અસ-સાફ્ફાત

84إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ
જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા
85إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ
તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો
86أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ
શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો
87فَمَا ظَنُّكُم بِرَبِّ الْعَالَمِينَ
તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો
88فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ
હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
86આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 86

સૂરા અસ-સાફ્ફાત આયત 86 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો

સૂરા આયત 86/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 84–88. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers