અસ-સાફ્ફાત · 96/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ ۝٩٦
Wallaahu khalaqakum wa maa ta`maloon
📖 ગુજરાતીમાં
જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું

🎧 સાંભળો


📜 આયત 94-98 — સૂરા અસ-સાફ્ફાત

94فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ
તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા
95قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
(ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો
96وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું
97قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ
તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો
98فَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَسْفَلِينَ
તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
96આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 96

સૂરા અસ-સાફ્ફાત આયત 96 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ…

સૂરા આયત 96/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 94–98. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers