અદ-દુખાન · 24/59
ભાષાંતર ઉચ્ચારણ — અદ-દુખાન
وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ ۝٢٤
Watrukil bahra rahwan innahum jundum mughraqoon
📖 ગુજરાતીમાં
તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં આવશે
🎧 સાંભળો

📜 આયત 22-26 — અદ-દુખાન

22فَدَعَا رَبَّهُ أَنَّ هَٰؤُلَاءِ قَوْمٌ مُّجْرِمُونَ
પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે
23فَأَسْرِ بِعِبَادِي لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ
(અમે કહી દીધું) કે રાતની રાતમાં તમે મારા બંદાઓને લઇને નીકળી જાવ, નિ:શંક (આ લોકો) તમારી પાછળ આવશે
24وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ
તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં આવશે
25كَمْ تَرَكُوا مِن جَنَّاتٍ وَعُيُونٍ
તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા
26وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ
તથા ખેતરો અને શાંતિવાળા ઘર
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
24આયત

ભાષાંતર — અદ-દુખાન 24

સૂરા અદ-દુખાન આયત 24 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં…

સૂરા આયત 24/59 — અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અદ-દુખાન સાંભળો, અદ-દુખાન ભાષાંતર, અદ-દુખાન mp3, અદ-દુખાન pdf. આયત 22–26. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers