અઝ-ઝારિયાત · 13/60
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝારિયાત
يَوْمَ هُمْ عَلَى النَّارِ يُفْتَنُونَ ۝١٣
Yawma hum `alan naari yuftanoon
📖 ગુજરાતીમાં
હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ પડયા હશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 11-15 — સૂરા અઝ-ઝારિયાત

11الَّذِينَ هُمْ فِي غَمْرَةٍ سَاهُونَ
જેઓ બેદરકાર છે અને ભાનવિહોણા છે
12يَسْأَلُونَ أَيَّانَ يَوْمُ الدِّينِ
પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે
13يَوْمَ هُمْ عَلَى النَّارِ يُفْتَنُونَ
હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ પડયા હશે
14ذُوقُوا فِتْنَتَكُمْ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ
પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ છે, જેની તમે ઉતાવળ કરતા હતા
15إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ
નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 13

સૂરા અઝ-ઝારિયાત આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ…

સૂરા આયત 13/60 — સૂરા અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝારિયાત સાંભળો, સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર, સૂરા અઝ-ઝારિયાત mp3, સૂરા અઝ-ઝારિયાત pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers