અઝ-ઝારિયાત · 12/60
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝારિયાત
يَسْأَلُونَ أَيَّانَ يَوْمُ الدِّينِ ۝١٢
Yas`aloona ayyaana yawmud Deen
📖 ગુજરાતીમાં
પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 10-14 — સૂરા અઝ-ઝારિયાત

10قُتِلَ الْخَرَّاصُونَ
નષ્ટ થાય અટકળો કરનારા
11الَّذِينَ هُمْ فِي غَمْرَةٍ سَاهُونَ
જેઓ બેદરકાર છે અને ભાનવિહોણા છે
12يَسْأَلُونَ أَيَّانَ يَوْمُ الدِّينِ
પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે
13يَوْمَ هُمْ عَلَى النَّارِ يُفْتَنُونَ
હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ પડયા હશે
14ذُوقُوا فِتْنَتَكُمْ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ
પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ છે, જેની તમે ઉતાવળ કરતા હતા
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
12આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 12

સૂરા અઝ-ઝારિયાત આયત 12 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે

સૂરા આયત 12/60 — સૂરા અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝારિયાત સાંભળો, સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર, સૂરા અઝ-ઝારિયાત mp3, સૂરા અઝ-ઝારિયાત pdf. આયત 10–14. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers