અન-નજમ · 45/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
وَأَنَّهُ خَلَقَ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَىٰ ۝٤٥
Wa annahoo khalaqaz zawjainiz zakara wal unsaa
📖 ગુજરાતીમાં
અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 43-47 — સૂરા અન-નજમ

43وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે
44وَأَنَّهُ هُوَ أَمَاتَ وَأَحْيَا
અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે
45وَأَنَّهُ خَلَقَ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَىٰ
અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે
46مِن نُّطْفَةٍ إِذَا تُمْنَىٰ
ટીપા વડે જ્યારે કે ટપકાવવામાં આવે છે
47وَأَنَّ عَلَيْهِ النَّشْأَةَ الْأُخْرَىٰ
અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
45આયત

ભાષાંતર — અન-નજમ 45

સૂરા અન-નજમ આયત 45 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને…

સૂરા આયત 45/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 43–47. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers