અર-રહમાન · 12/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّيْحَانُ ۝١٢
Walhabbu zul `asfi war Raihaanu
📖 ગુજરાતીમાં
અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 10-14 — સૂરા અર-રહમાન

10وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ
અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી
11فِيهَا فَاكِهَةٌ وَالنَّخْلُ ذَاتُ الْأَكْمَامِ
જેમાં ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે
12وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّيْحَانُ
અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે
13فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
14خَلَقَ الْإِنسَانَ مِن صَلْصَالٍ كَالْفَخَّارِ
તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
12આયત

ભાષાંતર — અર-રહમાન 12

સૂરા અર-રહમાન આયત 12 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે

સૂરા આયત 12/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 10–14. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers