અર-રહમાન · 8/78
ભાષાંતર ઉચ્ચારણ — અર-રહમાન
أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ ۝٨
Allaa tatghaw fil meezaan
📖 ગુજરાતીમાં
જેથી તમે તોલવામાં અતિરેક ન કરો
🎧 સાંભળો

📜 આયત 6-10 — અર-રહમાન

6وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ
તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે
7وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ
તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા
8أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ
જેથી તમે તોલવામાં અતિરેક ન કરો
9وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ
ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો
10وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ
અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
8આયત

ભાષાંતર — અર-રહમાન 8

સૂરા અર-રહમાન આયત 8 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેથી તમે તોલવામાં અતિરેક ન કરો

સૂરા આયત 8/78 — અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અર-રહમાન સાંભળો, અર-રહમાન ભાષાંતર, અર-રહમાન mp3, અર-રહમાન pdf. આયત 6–10. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers