અર-રહમાન · 9/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ ۝٩
Wa aqeemul wazna bilqisti wa laa tukhsirul meezaan
📖 ગુજરાતીમાં
ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 7-11 — સૂરા અર-રહમાન

7وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ
તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા
8أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ
જેથી તમે તોલવામાં અતિરેક ન કરો
9وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ
ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો
10وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ
અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી
11فِيهَا فَاكِهَةٌ وَالنَّخْلُ ذَاتُ الْأَكْمَامِ
જેમાં ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
9આયત

ભાષાંતર — અર-રહમાન 9

સૂરા અર-રહમાન આયત 9 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો

સૂરા આયત 9/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 7–11. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers