અલ-વાકિયા · 63/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
أَفَرَأَيْتُم مَّا تَحْرُثُونَ ۝٦٣
Afara`aytum maa tahrusoon
📖 ગુજરાતીમાં
હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 61-65 — સૂરા અલ-વાકિયા

61عَلَىٰ أَن نُّبَدِّلَ أَمْثَالَكُمْ وَنُنشِئَكُمْ فِي مَا لَا تَعْلَمُونَ
કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તમને ફરીથી આ જગતમાં પણ પેદા કરી દઇએ જેની તમને કંઇ પણ ખબર નથી
62وَلَقَدْ عَلِمْتُمُ النَّشْأَةَ الْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ
તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા
63أَفَرَأَيْتُم مَّا تَحْرُثُونَ
હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો
64أَأَنتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ
તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે
65لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ
જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
63આયત

ભાષાંતર — અલ-વાકિયા 63

સૂરા અલ-વાકિયા આયત 63 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ…

સૂરા આયત 63/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 61–65. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers