અલ-વાકિયા · 86/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
فَلَوْلَا إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ ۝٨٦
Falaw laaa in kuntum ghira madeeneen
📖 ગુજરાતીમાં
બસ ! જો તમે કોઇના કહેવામાં નથી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 84-88 — સૂરા અલ-વાકિયા

84وَأَنتُمْ حِينَئِذٍ تَنظُرُونَ
અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો
85وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ
અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે નથી જોઇ શકતા
86فَلَوْلَا إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ
બસ ! જો તમે કોઇના કહેવામાં નથી
87تَرْجِعُونَهَا إِن كُنتُمْ صَادِقِينَ
અને જો આ વાતના સાચા હોય તો આ જીવને પાછે લાવી બતાઓ
88فَأَمَّا إِن كَانَ مِنَ الْمُقَرَّبِينَ
બસ ! જે કોઇ અલ્લાહના દરબારમાં નજીક કરેલો હશે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
86આયત

ભાષાંતર — અલ-વાકિયા 86

સૂરા અલ-વાકિયા આયત 86 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! જો તમે કોઇના કહેવામાં નથી

સૂરા આયત 86/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 84–88. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers