અલ-વાકિયા · 87/96
ભાષાંતર ઉચ્ચારણ — અલ-વાકિયા
تَرْجِعُونَهَا إِن كُنتُمْ صَادِقِينَ ۝٨٧
Tarji`oonahaaa in kuntum saadiqeen
📖 ગુજરાતીમાં
અને જો આ વાતના સાચા હોય તો આ જીવને પાછે લાવી બતાઓ
🎧 સાંભળો

📜 આયત 85-89 — અલ-વાકિયા

85وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ
અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે નથી જોઇ શકતા
86فَلَوْلَا إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ
બસ ! જો તમે કોઇના કહેવામાં નથી
87تَرْجِعُونَهَا إِن كُنتُمْ صَادِقِينَ
અને જો આ વાતના સાચા હોય તો આ જીવને પાછે લાવી બતાઓ
88فَأَمَّا إِن كَانَ مِنَ الْمُقَرَّبِينَ
બસ ! જે કોઇ અલ્લાહના દરબારમાં નજીક કરેલો હશે
89فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ
તેને તો આરામ છે, ખોરાક છે અને આરામદાયક જન્નત છે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
87આયત

ભાષાંતર — અલ-વાકિયા 87

સૂરા અલ-વાકિયા આયત 87 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જો આ વાતના સાચા હોય તો આ જીવને પાછે…

સૂરા આયત 87/96 — અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-વાકિયા સાંભળો, અલ-વાકિયા ભાષાંતર, અલ-વાકિયા mp3, અલ-વાકિયા pdf. આયત 85–89. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers