અલ-હાક્કા · 13/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
فَإِذَا نُفِخَ فِي الصُّورِ نَفْخَةٌ وَاحِدَةٌ ۝١٣
Fa izaa nufikha fis soori nafkhatunw waahidah
📖 ગુજરાતીમાં
બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 11-15 — સૂરા અલ-હાક્કા

11إِنَّا لَمَّا طَغَى الْمَاءُ حَمَلْنَاكُمْ فِي الْجَارِيَةِ
જ્યારે પાણીમાં તોફાન આવી ગયું તો તે સમયે અમે તમને નૌકામાં સવાર કરી દીધા
12لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَتَعِيَهَا أُذُنٌ وَاعِيَةٌ
જેથી તે તમારા માટે શિખામણ અને યાદગાર બની જાય અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે
13فَإِذَا نُفِخَ فِي الصُّورِ نَفْخَةٌ وَاحِدَةٌ
બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે
14وَحُمِلَتِ الْأَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَاحِدَةً
અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે
15فَيَوْمَئِذٍ وَقَعَتِ الْوَاقِعَةُ
તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અલ-હાક્કા 13

સૂરા અલ-હાક્કા આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે

સૂરા આયત 13/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers