અલ-હાક્કા · 26/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ ۝٢٦
Wa lam adri maa hisaabiyah
📖 ગુજરાતીમાં
અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે

🎧 સાંભળો


📜 આયત 24-28 — સૂરા અલ-હાક્કા

24كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ
(તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા
25وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ
પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”
26وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ
અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે
27يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ
કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત
28مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ ۜ
મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
26આયત

ભાષાંતર — અલ-હાક્કા 26

સૂરા અલ-હાક્કા આયત 26 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે

સૂરા આયત 26/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 24–28. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers