અલ-હાક્કા · 34/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હાક્કા
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ ۝٣٤
wa laa yahuddu `alaa ta`aamil miskeen
📖 ગુજરાતીમાં
અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો
🎧 સાંભળો

📜 આયત 32-36 — અલ-હાક્કા

32ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે
33إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ
નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો
34وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો
35فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ
બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે
36وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ
અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
34આયત

ભાષાંતર — અલ-હાક્કા 34

સૂરા અલ-હાક્કા આયત 34 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો

સૂરા આયત 34/52 — અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હાક્કા સાંભળો, અલ-હાક્કા ભાષાંતર, અલ-હાક્કા mp3, અલ-હાક્કા pdf. આયત 32–36. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers