નૂહ · 20/28
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા નૂહ
لِّتَسْلُكُوا مِنْهَا سُبُلًا فِجَاجًا ۝٢٠
Litaslukoo minhaa subulan fijaajaa
📖 ગુજરાતીમાં
જેથી તમે તેના ખુલ્લા રસ્તાઓ પર હરો-ફરો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 18-22 — સૂરા નૂહ

18ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا
ફરી તમને તેમાં જ પરત કરશે અને (એક ખાસ રીતે) ફરી કાઢશે
19وَاللَّهُ جَعَلَ لَكُمُ الْأَرْضَ بِسَاطًا
અને ખરેખર તમારા માટે ધરતીને અલ્લાહ તઆલાએ પાથરણું બનાવી દીધુ છે
20لِّتَسْلُكُوا مِنْهَا سُبُلًا فِجَاجًا
જેથી તમે તેના ખુલ્લા રસ્તાઓ પર હરો-ફરો
21قَالَ نُوحٌ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِي وَاتَّبَعُوا مَن لَّمْ يَزِدْهُ مَالُهُ وَوَلَدُهُ إِلَّا خَسَارًا
નૂહ (અ.સ.) એ કહ્યુ કે અય મારા પાલનહાર ! તે લોકોએ મારી વાતને રદ કરી, અને તેવા લોકોની વાત માની જેમનું ધન અને સંતાનોએ તેમની ખોટમાં (ખરેખર) વધારો કર્યો
22وَمَكَرُوا مَكْرًا كُبَّارًا
અને તે લોકોએ ભારે ધોકો કર્યો
નૂહકુરાન સૂચિ
28આયત
MeccanRevelation
20આયત

ભાષાંતર — નૂહ 20

સૂરા નૂહ આયત 20 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેથી તમે તેના ખુલ્લા રસ્તાઓ પર હરો-ફરો

સૂરા આયત 20/28 — સૂરા નૂહ نوح (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા નૂહ સાંભળો, સૂરા નૂહ ભાષાંતર, સૂરા નૂહ mp3, સૂરા નૂહ pdf. આયત 18–22. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers