અન-નાઝિયાત · 46/46
ભાષાંતર ઉચ્ચારણ — અન-નાઝિયાત
كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا ۝٤٦
Ka annahum Yawma yarawnahaa lam yalbasooo illaa `ashiyyatan aw duhaahaa
📖 ગુજરાતીમાં
જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે
🎧 સાંભળો

📜 આયત 44-46 — અન-નાઝિયાત

44إِلَىٰ رَبِّكَ مُنتَهَاهَا
તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે
45إِنَّمَا أَنتَ مُنذِرُ مَن يَخْشَاهَا
તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો
46كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا
જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
46આયત

ભાષાંતર — અન-નાઝિયાત 46

સૂરા અન-નાઝિયાત આયત 46 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે…

સૂરા આયત 46/46 — અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નાઝિયાત સાંભળો, અન-નાઝિયાત ભાષાંતર, અન-નાઝિયાત mp3, અન-નાઝિયાત pdf. આયત 44–46. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers