અલ-ઇન્શિકાક · 15/25
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્શિકાક
بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا ۝١٥
Balaaa inna Rabbahoo kaana bihee baseeraa
📖 ગુજરાતીમાં
કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 13-17 — સૂરા અલ-ઇન્શિકાક

13إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا
આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો
14إِنَّهُ ظَنَّ أَن لَّن يَحُورَ
તે સમજતો હતો કે અલ્લાહની તરફ પાછા ફરવાનું જ નથી
15بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا
કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો
16فَلَا أُقْسِمُ بِالشَّفَقِ
હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના
17وَاللَّيْلِ وَمَا وَسَقَ
અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ
અલ-ઇન્શિકાકકુરાન સૂચિ
25આયત
MeccanRevelation
15આયત

ભાષાંતર — અલ-ઇન્શિકાક 15

સૂરા અલ-ઇન્શિકાક આયત 15 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો…

સૂરા આયત 15/25 — સૂરા અલ-ઇન્શિકાક الإنشقاق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્શિકાક સાંભળો, સૂરા અલ-ઇન્શિકાક ભાષાંતર, સૂરા અલ-ઇન્શિકાક mp3, સૂરા અલ-ઇન્શિકાક pdf. આયત 13–17. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers