અલ-આલા · 3/19
ભાષાંતર ઉચ્ચારણ — અલ-આલા
وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ ۝٣
Wallazee qaddara fahadaa
📖 ગુજરાતીમાં
અને જેણે (ઠીક-ઠાક) ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો

🎧 સાંભળો


📜 આયત 1-5 — અલ-આલા

1سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى
પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની પવિત્રતા બયાન કર
2الَّذِي خَلَقَ فَسَوَّىٰ
જેણે સર્જન કર્યુ અને ઠીક-ઠાક કર્યો
3وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ
અને જેણે (ઠીક-ઠાક) ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો
4وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ
અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી
5فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ
પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો
અલ-આલાકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-આલા 3

સૂરા અલ-આલા આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જેણે (ઠીક-ઠાક) ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો

સૂરા આયત 3/19 — અલ-આલા الأعلى (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-આલા સાંભળો, અલ-આલા ભાષાંતર, અલ-આલા mp3, અલ-આલા pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers