અલ-હિજ્ર · 73/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُشْرِقِينَ ۝٧٣
Fa akhazat humus saihatu mushriqeen
📖 ગુજરાતીમાં
બસ ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 71-75 — સૂરા અલ-હિજ્ર

71قَالَ هَٰؤُلَاءِ بَنَاتِي إِن كُنتُمْ فَاعِلِينَ
(લૂત અ.સ. એ) કહ્યું, જો તમારે કંઈક કરવું જ હોય તો આ મારી બાળકીઓ છે
72لَعَمْرُكَ إِنَّهُمْ لَفِي سَكْرَتِهِمْ يَعْمَهُونَ
તમારી વયના સોગંદ ! તે તો પોતાની ખોટી મસ્તીમાં જ હતા
73فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُشْرِقِينَ
બસ ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા
74فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ
છેવટે અમે તે શહેરને ઉપર કરી દીધું અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા
75إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ
નિ:શંક જોનારા માટે આમાં ઘણી જ નિશાનીઓ છે
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
73આયત

ભાષાંતર — અલ-હિજ્ર 73

સૂરા અલ-હિજ્ર આયત 73 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી…

સૂરા આયત 73/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 71–75. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers