અલ-હિજ્ર · 72/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
لَعَمْرُكَ إِنَّهُمْ لَفِي سَكْرَتِهِمْ يَعْمَهُونَ ۝٧٢
La`amruka innahum lafee sakratihim ya`mahoon
📖 ગુજરાતીમાં
તમારી વયના સોગંદ ! તે તો પોતાની ખોટી મસ્તીમાં જ હતા

🎧 સાંભળો


📜 આયત 70-74 — સૂરા અલ-હિજ્ર

70قَالُوا أَوَلَمْ نَنْهَكَ عَنِ الْعَالَمِينَ
તેઓએ કહ્યું શું અમે તમને આખી દુનિયાની (ઠેકેદારી) થી રોક્યા નથી
71قَالَ هَٰؤُلَاءِ بَنَاتِي إِن كُنتُمْ فَاعِلِينَ
(લૂત અ.સ. એ) કહ્યું, જો તમારે કંઈક કરવું જ હોય તો આ મારી બાળકીઓ છે
72لَعَمْرُكَ إِنَّهُمْ لَفِي سَكْرَتِهِمْ يَعْمَهُونَ
તમારી વયના સોગંદ ! તે તો પોતાની ખોટી મસ્તીમાં જ હતા
73فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُشْرِقِينَ
બસ ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા
74فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ
છેવટે અમે તે શહેરને ઉપર કરી દીધું અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
72આયત

ભાષાંતર — અલ-હિજ્ર 72

સૂરા અલ-હિજ્ર આયત 72 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમારી વયના સોગંદ ! તે તો પોતાની ખોટી મસ્તીમાં જ…

સૂરા આયત 72/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 70–74. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers