અલ-મુમિનૂન · 59/118
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુમિનૂન
وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ ۝٥٩
Wallazeena hum bi Rabbihim laa yushrikoon
📖 ગુજરાતીમાં
અને જે લોકો પોતાના પાલનહાર સાથે કોઈને ભાગીદાર નથી બનાવતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 57-61 — સૂરા અલ-મુમિનૂન

57إِنَّ الَّذِينَ هُم مِّنْ خَشْيَةِ رَبِّهِم مُّشْفِقُونَ
નિ:શંક જે લોકો પોતાના પાલનહારના ગુસ્સાથી ડરે છે
58وَالَّذِينَ هُم بِآيَاتِ رَبِّهِمْ يُؤْمِنُونَ
અને જે પોતાના પાલનહારની આયતો પર ઈમાન ધરાવે છે
59وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ
અને જે લોકો પોતાના પાલનહાર સાથે કોઈને ભાગીદાર નથી બનાવતા
60وَالَّذِينَ يُؤْتُونَ مَا آتَوا وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَاجِعُونَ
અને જે લોકો આપે છે અને જે કંઇ પણ આપે છે અને તે લોકોના હૃદય કાંપે છે કે તેઓ પોતાના પાલનહાર તરફ પાછા ફરવાના છે
61أُولَٰئِكَ يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَهُمْ لَهَا سَابِقُونَ
આ જ તે લોકો છે, જેઓ ઝડપથી ફાયદો પ્રાપ્ત કરી રહ્યા છે અને આ જ તે લોકો છે, જે તેની તરફ દોડે છે
અલ-મુમિનૂનકુરાન સૂચિ
118આયત
MeccanRevelation
59આયત

ભાષાંતર — અલ-મુમિનૂન 59

સૂરા અલ-મુમિનૂન આયત 59 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જે લોકો પોતાના પાલનહાર સાથે કોઈને ભાગીદાર નથી બનાવતા

સૂરા આયત 59/118 — સૂરા અલ-મુમિનૂન المؤمنون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુમિનૂન સાંભળો, સૂરા અલ-મુમિનૂન ભાષાંતર, સૂરા અલ-મુમિનૂન mp3, સૂરા અલ-મુમિનૂન pdf. આયત 57–61. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers