અશ-શુઆરા · 138/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ ۝١٣٨
Wa maa nahnu bimu `azzabeen
📖 ગુજરાતીમાં
અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે
🎧 સાંભળો

📜 આયત 136-140 — અશ-શુઆરા

136قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ
તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે
137إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
આ તો જૂના લોકોની આદત છે
138وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે
139فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
જો કે આદના લોકોએ હૂદ અ.સ.ને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઇન્કાર કરનારા હતાં
140وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
138આયત

ભાષાંતર — અશ-શુઆરા 138

સૂરા અશ-શુઆરા આયત 138 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે

સૂરા આયત 138/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 136–140. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers